ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્યું છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશિથ' શબ્દનો અર્થ આપો. મધ્યરાત્રિ સાયંકાળ પ્રાતઃ કાળ મધ્યાહન મધ્યરાત્રિ સાયંકાળ પ્રાતઃ કાળ મધ્યાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? મસજસતતગા જસજસયલગા યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા યમનસભલગા મરભનયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ચતુર્થી દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. ચાર આઠ દસ છ ચાર આઠ દસ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 12 અક્ષર ધરાવતો છંદ નથી ? ઇન્દ્રવજા દ્વતવિલંબિત વંશસ્થ ઇન્દ્રવંશા ઇન્દ્રવજા દ્વતવિલંબિત વંશસ્થ ઇન્દ્રવંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP