ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાંગોપાંગ' -- સંધિવિગ્રહ કરો. સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? લોપચિહ્ન અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન અવતરણ લોપચિહ્ન અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન અવતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. અમે લોટો સાચવી તો અમે લોટો સાચવી તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ? ઢમઢોલ માંહે પોલ ખાલી ચણો વાગે ઘણો ઊજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ઢમઢોલ માંહે પોલ ખાલી ચણો વાગે ઘણો ઊજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. અદેખાઈ મુત્સદી મચ્છર સાક્ષર અદેખાઈ મુત્સદી મચ્છર સાક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP