ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. માલા + ઉપમા = મલોપમા ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ માલા + ઉપમા = મલોપમા ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલિ તીલાંજલી તિલાંજલી તીલાંજલિ તિલાંજલિ તીલાંજલી તિલાંજલી તીલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી બહુવ્રીહી ઉપપદ અવ્યયીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી ઉપપદ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજનું વાતાવરણ બહુ ___ છે. - ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખૂશનુમા ખુશનૂમા ખુશનુમા ખૂશનૂમા ખૂશનુમા ખુશનૂમા ખુશનુમા ખૂશનૂમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો. કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ એકપણ સાચું નથી કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ એકપણ સાચું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP