ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? તેઓ ગયા રહો હળવેથી તેઓ ગયા રહો હળવેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? નિપાત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વીખૂટું વિખુટું વિખૂટું વિખૂટૂ વીખૂટું વિખુટું વિખૂટું વિખૂટૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. આંખ વડે જોવાય છે. વિમાન મારફત પરદેશ જવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. બે વાંદરા માફક કૂદે છે. આંખ વડે જોવાય છે. વિમાન મારફત પરદેશ જવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. બે વાંદરા માફક કૂદે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? જાણીતો ખુલ્લું જાહેર પ્રચ્છન્ન જાણીતો ખુલ્લું જાહેર પ્રચ્છન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લે છે સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP