ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક નિષેધવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક નિષેધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'કમલાક્ષી' તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યામિની વ્યોમસર માંહી સરતી’ - રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ કર્મધારય અધ્યયીભાવ દ્વંદ્વ ઉપપદ કર્મધારય અધ્યયીભાવ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. પકડવું પકવવું ઝાલેલુ પકડેલ પકડવું પકવવું ઝાલેલુ પકડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. મંત્રમુગ્ધ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP