ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્વીકારવાચક સંભાવનાર્થ નકરવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક સંભાવનાર્થ નકરવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપહનુતિ' એટલે..... સમર્થન કરવું સરખાપણું એકેય નહીં નકારવું સમર્થન કરવું સરખાપણું એકેય નહીં નકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? ની: + દોષ નિ + દોષ નિર + દોષ નિ: + દોષ ની: + દોષ નિ + દોષ નિર + દોષ નિ: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ત્રિશૂળ ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. ક્રિયાપદ વિશેષણ સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ વિશેષણ સંજ્ઞા સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. સકલ અચલ અખંડ નિખિલ સકલ અચલ અખંડ નિખિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP