ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ?

ચંદ્રકાન્ત પંડયા
ઝીણાભાઈ દેસાઈ
નટવરલાલ પટેલ
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

શામળ ભટ્ટ
ભાલણ
પ્રેમાનંદ
ભોજો ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP