કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા સુરંગ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? લદાખ અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. નેહરુ સેતુ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ અમેરિકા શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ? ચીન નોર્વે ઓસ્ટ્રેલિયા જાપાન ચીન નોર્વે ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 88 82 90 58 88 82 90 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારની સત્તાવાર પર્યટન એપ ___ લોન્ચ કરી. દેખો મેરી દિલ્હી રિસ્પોન્સિબલ ટુરિજમ મેક માય દિલ્હી ગો દિલ્હી દેખો મેરી દિલ્હી રિસ્પોન્સિબલ ટુરિજમ મેક માય દિલ્હી ગો દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP