ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. કેવળ જ આપેલ તમામ તો કેવળ જ આપેલ તમામ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું. પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ? વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. - દયિતા પત્નિ રાક્ષસ સખા આપવું પત્નિ રાક્ષસ સખા આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્થૂળ' શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો. સંગમ કદાવર સૂક્ષ્મ દુર્બળ સંગમ કદાવર સૂક્ષ્મ દુર્બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું શબ્દજોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? શરટ - કાગડો વૃંદા - તુલસી વિયતિ - બ્રહ્મા હય - હાથી શરટ - કાગડો વૃંદા - તુલસી વિયતિ - બ્રહ્મા હય - હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ ઉમાશંકર જોષી રાવજી પટેલ રમેશ પારેખ સ્નેહરશ્મિ ઉમાશંકર જોષી રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP