ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉરેય ભરતી ચડે.’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત પ્રયોજાયું છે ? ખાતરીવાચક નિપાત નથી સીમાવાચક સમાવેશક ખાતરીવાચક નિપાત નથી સીમાવાચક સમાવેશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ આપેલ પૈકી એક પણ નહીં ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ આપેલ પૈકી એક પણ નહીં ગૂજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર મૂશળધાર સરવડું ટપકટપક પડવું સાંબેલાધાર મૂશળધાર સરવડું ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? કરણ કર્મ કર્તા અપાદાન કરણ કર્મ કર્તા અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ? ટોળું ટોળકી ટોળી ટોળાં ટોળું ટોળકી ટોળી ટોળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP