રમત-ગમત (Sports)
રમતો અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?

1988
1990
1987
1985

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 2,00,000/-
રૂ. 2,50,000/-
રૂ. 3,00,000/-
રૂ. 3,50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સ્મૃતિ મંધાતા કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે ?

ક્રિકેટ
બાસ્કેટ બોલ
કબડ્ડી
હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' ક્યા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?

1963
1961
1962
1964

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
'પિંગ પોંગ' કઈ રમતનું બીજું નામ છે ?

ટેબલ ટેનિસ
લોન ટેનિસ
આઈસ હોકી
કેરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કોઈ પણ રમતના સર્વોચ્ચ કૌશલ્યને પ્રદર્શિત કર્યા તરીકે જેને રમતગમતના લેખકોએ વર્ણવી છે, તેની યાદગીરીરૂપે તેનું પુતળું બર્લિનમાં મુકવામાં આવ્યું છે. ભારતના તે અમર ઓલિમ્પિક ખેલાડીનું નામ જણાવો.

ધ્યાનચંદ
બલવીર સિંઘ
રૂપ સિંઘ
શંકર લક્ષ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP