પુરસ્કાર (Awards)
ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

મૃણાલ સેન
સ્મિતા પાટીલ
સત્યજિત રે
ભાનુ અથૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ?

ટી.એમ. કૃષ્ણા
રઘુવીર ચૌધરી
મહાદેવ વર્મા
બેજવાડા વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?

ઈ.સ. 1911
ઈ.સ. 1915
ઈ.સ. 1910
ઈ.સ‌. 1905

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?

સમાજસેવા
સંગીત અને રમત-ગમત
પત્રકારિત્વ સાહિત્ય
આંતરરાષ્ટ્રીય સદ્ભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

સંત શ્રી કબીર એવોર્ડ
સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ
મહાત્મા ગાંધી એવોર્ડ
દાસી જીવણ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP