કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સતા (ઓથોરીટી) કોની છે ? ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? અંશ મી. મી. ચો. મી. રીકટર સ્કેલ અંશ મી. મી. ચો. મી. રીકટર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે છે તેને શું કહેવામાં આવે છે ? લૅન્ડફોલ અર્થ ફૉલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ લૅન્ડફોલ અર્થ ફૉલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2005 2003 2002 2007 2005 2003 2002 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભેઘતા શું છે ? તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP