કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

વડાપ્રધાન
ગૃહ પ્રધાન
મુખ્યપ્રધાન
મહેસૂલ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે ?

મહેસુલ સચિવ
મહેસુલ મંત્રી
મુખ્ય સચિવ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (Prima Facie Evidence) કોને કહેવામાં આવે છે ?

સાક્ષીની જુબાનીને
આપેલ તમામ
તબીબી પ્રમાણપત્રને
પંચનામાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP