ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“આજની રાધાને કોઈ સમજાતું નથી’’ - વાક્યનો પ્રકાર જણાવો ?

નિષેધવાક્ય
નકારવાક્ય અને હકારવાક્ય બંને
હકારવાક્ય
નકારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
લાટ હોય તો લેત. કણબી છુ. નહિ લઉં.

અથવા, માટે
તો, પણ
જ્યાં...ત્યાં
પણ, એટલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ

પત્નીવિહોણો
પ્રોષિતભર્તુકા
પ્રોષિતપતિ
પ્રોષિતપત્નીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો.

એકપણ સાચું નથી
બહુવ્રીહી
કર્મધારય
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP