ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ?

નામયોગી
હાવભાવ
ક્રિયાતિપત્યર્થ
કેવળપ્રયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નેતાજીની આ ત્રીસમી મહાસભા છે. રેખાયુક્ત શબ્દમાં રહેલ વિશેષણને પ્રકારબધ્ધ કરો.

ગુણવાચક
આવૃતિસૂચક
સંખ્યાવાચક
ક્રમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તું આવવાની હતી એટલે હું આવ્યો. · વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે.

પરિણામવાચક
વિકલ્પવાચક
શરતવાચક
સંયોજક નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP