ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

શ્રૃણવંતુ
સમયનો સાતમો ભાગ
હું પણછ ખેંચીશ નહીં
બ્રહ્માસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

રાજેન્દ્ર શાહ
મોહનલાલ પટેલ
મણિલાલ પટેલ
સુરસિંહજી ત. ગોહિલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

જયેશચંદ્ર રણજીતરામ
જયપ્રસાદ ઠાકર
ભોળાભાઈ પટેલ
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP