ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ___ બેકારી જોવા મળે છે. ચક્રિય સાપેક્ષ માળખાગત નિરપેક્ષ ચક્રિય સાપેક્ષ માળખાગત નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? આવક બેરોજગારી ઉપભોગ ખર્ચ સંપત્તિ આવક બેરોજગારી ઉપભોગ ખર્ચ સંપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ પંચવર્ષીય યોજના તેની અવધિ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી ? આઠમી છઠ્ઠી સાતમી પાંચમી આઠમી છઠ્ઠી સાતમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ? એ. કે. સેન પી. સી. મહાલનોબીસ એસ. ચક્રવર્તી વી. કે. આર. વી.રાવ એ. કે. સેન પી. સી. મહાલનોબીસ એસ. ચક્રવર્તી વી. કે. આર. વી.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા દેશમાં એક તંત્રી વિત વ્યવસ્થા છે ? ફ્રાન્સ કેનેડા ભારત યુ.એસ.એ. ફ્રાન્સ કેનેડા ભારત યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP