ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો. 1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે. 2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે. ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.