ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ? 1980 1861 1850 1901 1980 1861 1850 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવાને નાથવા RBI ___ નાણાં નીતિ ઉપયોગમાં લે છે. સસ્તી મોંઘી પરિણાત્મક ગુણાત્મક સસ્તી મોંઘી પરિણાત્મક ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો હતો ? લોર્ડ રિપન ચાર્લ્સ વૂડ લોર્ડ ડેલહાઉસી જેમ્સ વિલ્સન લોર્ડ રિપન ચાર્લ્સ વૂડ લોર્ડ ડેલહાઉસી જેમ્સ વિલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ? ભારત સરકારનું શ્રમ મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન માનવ સંસાધન મંત્રાલય ભારત સરકારનું શ્રમ મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન માનવ સંસાધન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 8 ટકા 6 ટકા 10 ટકા 4 ટકા 8 ટકા 6 ટકા 10 ટકા 4 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ? યુ.ટી.આઈ. જી.આઈ.સી. એલ.આઈ.સી. એસ.બી.આઈ. યુ.ટી.આઈ. જી.આઈ.સી. એલ.આઈ.સી. એસ.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP