ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પગથી લાત મારવી એ સારી ટેવ નથી. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ રહેલી છે ? સપ્તમી તૃતીયા પ્રથમા પંચમી સપ્તમી તૃતીયા પ્રથમા પંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? નબળુ કાચુ મરેલ મુરદાલ નબળુ કાચુ મરેલ મુરદાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. ધાર્મિક નણદલ બળદ બાળક ધાર્મિક નણદલ બળદ બાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂર પૂરવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. આનાકાની કરવી હામાં હા કહેવી સંગીત વગાડવું ગીત ગાવું આનાકાની કરવી હામાં હા કહેવી સંગીત વગાડવું ગીત ગાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? દિક્ષીત અદ્ભૂત અતિરીક્ત મોંસૂઝણું દિક્ષીત અદ્ભૂત અતિરીક્ત મોંસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP