ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? ચોથી પાંચમી બીજી સાતમી ચોથી પાંચમી બીજી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. યો ય નેય ને યો ય નેય ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. - દયિતા આપવું પત્નિ રાક્ષસ સખા આપવું પત્નિ રાક્ષસ સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અસામઈક અવાચક અસંતોષજનક અણધાર્યા અસામઈક અવાચક અસંતોષજનક અણધાર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP