ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગાગર વડે સાગર ખાલી ન થાય. - રેખાંકિત પદની ઓળખ કઈ ? નામયોગી નિપાત વિભક્તિનો પ્રત્યય સંયોજક નામયોગી નિપાત વિભક્તિનો પ્રત્યય સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.મારા ગામને રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વકર્મા શબ્દનું વિભાજન સૂચવો. વિશ્વ-ર્કમા વિ-શ્વર્કમા વિશ્વક-ર્મા વિશ્વ-કર્મા વિશ્વ-ર્કમા વિ-શ્વર્કમા વિશ્વક-ર્મા વિશ્વ-કર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "હમણાં ડોક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે" વાક્યોમાં સંયોજક શોધો. દેશે એટલે હમણાં ને દેશે એટલે હમણાં ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણ સગાઈ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણ સગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP