ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ નગીનદાસ પારેખ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? વિદ્યાબહેન નીલકંઠ રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? ગાતાં ઝરણાં મહેફિલ આગમન પ્યાસ ગાતાં ઝરણાં મહેફિલ આગમન પ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP