ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બા-બાપુને પા ભાગનો ઓરડો રહેવા અપાયો. - વિશેષણ કયા પ્રકારનું છે ? દર્શકવાચક સંખ્યાંશવાચક પ્રમાણવાચક સંખ્યાવાચક દર્શકવાચક સંખ્યાંશવાચક પ્રમાણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો. ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ પરમ શિવભક્ત હતો. સાચી જોડણીવાળો શબ્દ મૂકો. બાણાસૂર બાણાસુર બાણશૂર બાણાશૂર બાણાસૂર બાણાસુર બાણશૂર બાણાશૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP