ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.

દ્રવ્યવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જુઓ પેલો ચોર ભાગ્યો !' - પેલો કેવા પ્રકારનું સર્વનામ છે ?

સાપેક્ષ સર્વનામ
સ્વવાચક સર્વનામ
દર્શક સર્વનામ
વ્યક્તિવાચક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP