પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં પ્રથમ નિર્વાચિત લોકસભા ક્યારે અસ્તિત્વમાં આવી ? 17મી એપ્રિલ 1953 17મી એપ્રિલ 1954 17મી એપ્રિલ 1952 17મી એપ્રિલ 1950 17મી એપ્રિલ 1953 17મી એપ્રિલ 1954 17મી એપ્રિલ 1952 17મી એપ્રિલ 1950 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પ્રથમ લોકસભાના સ્પીકર : ગણેશ વાસુદેવ માવલંકર અને એમ.એ.આયંગર
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ આપેલ તમામ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ? જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે ગાંધીજી જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની રહેશે ? બાંધકામ સમિતિ, અપીલ સમિતિ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ઉપરોક્ત તમામ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ઉપરોક્ત તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 8 7 5 6 8 7 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે ? પંચ ત્યાં પ્રેમ પંચ ત્યાં પ્રગતિ પંચ ત્યાં પરિવાર પંચ ત્યાં પરમેશ્વર પંચ ત્યાં પ્રેમ પંચ ત્યાં પ્રગતિ પંચ ત્યાં પરિવાર પંચ ત્યાં પરમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP