ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેન્ક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે ? લક્ષ્મીજી તારો દીવો ભેગા થતા બે હાથ લક્ષ્મીજી તારો દીવો ભેગા થતા બે હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ? એક્સાઇઝની ચોરી વિદેશી માલ પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ એક્સાઇઝની ચોરી વિદેશી માલ પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ? અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ECSનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ? આબિદ હુસૈન સમિતિ નરસિંહમ્ સમિતિ રાજા ચેલૈયાહ સમિતિ ભગવતી સમિતિ આબિદ હુસૈન સમિતિ નરસિંહમ્ સમિતિ રાજા ચેલૈયાહ સમિતિ ભગવતી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1949 1947 1934 1937 1949 1947 1934 1937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP