કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઐતિહાસિક પ્રસ્તાવ' ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન રશિયા બાંગ્લાદેશ જાપાન ચીન રશિયા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં RBI દ્વારા આંતરિક કાર્ય સમૂહ(IWG)ની 21 ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેની અધ્યક્ષતા કોણે કરી હતી ? પ્રસન્નાકુમાર મોહંતી ટી. રવિશંકર ડૉ. એમ.ડી.પાત્રા રઘુરામ રાજન પ્રસન્નાકુમાર મોહંતી ટી. રવિશંકર ડૉ. એમ.ડી.પાત્રા રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રામકી એવીરો એન્જિનિયર્સ લિમિટેડ(REEL)એ ક્યા શહેરમાં ભારતનો સૌથી મોટો લેન્ડફિલ બાયોગેસ પ્લાન્ટ લોન્ચ કર્યો ? ચેન્નાઈ પુણે ભોપાલ હૈદરાબાદ ચેન્નાઈ પુણે ભોપાલ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ(Natlonal Legal Services Day) ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP