ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ એલિગ્ન
લોર્ડ હાર્ડિગ
લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ
લોરિયા - નંદનગઢ સ્તૂપ
તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
સંપ્રતિ
બિંદુસાર
બૃહદરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

બહાદુરશાહ ઝફર - દિલ્હી
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
નાનાસાહેબ - કાનપુર
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP