મહત્વના દિવસો (Important Days)
પુરાતત્વ ખાતા દ્વારા જુના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતું રહે એ ઉદેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરીટેજ ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

17 મી માર્ચ
18 મી એપ્રિલ
18 મી ઓકટોબર
15 મી મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવાય છે ?

પ્રતિ વર્ષ 1 થી 7 ઓક્ટોબર
પ્રતિ વર્ષ 1 થી 7 નવેમ્બર
પ્રતિ વર્ષ 1 થી 7 સપ્ટેમ્બર
પ્રતિ વર્ષ 1 થી 7 ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
વિશ્વ જૈવ વિવિધતા દિવસ (International Day for biological Diversity or World Biodiversity day) ક્યારે ઉજવાય છે ?

15મી જૂન
22મી એપ્રિલ
29મી ડિસેમ્બર
16મી સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતમાં 15મી ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે ?

માઈકલ ટેમર
ડૉ.અબ્દુલ કલામ
સાઈરસ મિસ્ત્રી
ડૉ.માર્ગારેટ ચાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ?

કિસાન દિવસ
ગ્રાહક દિવસ
વિજય દિવસ
વીજળી બચાવો દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP