મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ મેલેરિયા દિન’ કયારે મનાવવામાં આવે છે ? 25 એપ્રિલ 23 મે 14 ડિસેમ્બર 18 સપ્ટેમ્બર 25 એપ્રિલ 23 મે 14 ડિસેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો 'ઇન્ટરનેશનલ યુથ ડે’ કયારે મનાવવામાં આવે છે ? 15, જુલાઈ 13, સપ્ટેમ્બર 14, ઓકટોબર 12, ઓગષ્ટ 15, જુલાઈ 13, સપ્ટેમ્બર 14, ઓકટોબર 12, ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 ઓગસ્ટ 28 જૂન 28 ફેબ્રુઆરી 28 માર્ચ 28 ઓગસ્ટ 28 જૂન 28 ફેબ્રુઆરી 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે ? મોરારજી દેસાઈ બાબાસાહેબ આંબેડકર લાલ બહાદુર શાસ્ત્રી કે કામરાજ મોરારજી દેસાઈ બાબાસાહેબ આંબેડકર લાલ બહાદુર શાસ્ત્રી કે કામરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માતૃભાષા ગૌરવદિનની ઉજવણી કઈ તારીખે થાય છે ? 14 મી માર્ચ 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 14 મી માર્ચ 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવ અધિકાર દિવસ કયારે આવે છે ? 1, ફેબ્રુઆરી 10, ડિસેમ્બર 26, ઓગસ્ટ 25, સપ્ટેમ્બર 1, ફેબ્રુઆરી 10, ડિસેમ્બર 26, ઓગસ્ટ 25, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP