ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

સબ કા માલીક એક
દુનિયાનો છેડો ઘર
પાકા ઘડે કાંઠા ન ચડે
ના બોલ્યામાં નવ ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
સંભાવનાનો સૂરજ
અંતર-આત્મા
પીયૂષ-ઝરણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

ગુજરાત વિધાસભા
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

મર્દાના
સારંગદેવ
બૈજુ
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP