મહત્વના દિવસો (Important Days)
જીવદયાના મહાન ઉદેશ્ય સાથે વિશ્વભરમાં ઉજવાતો 'વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

4, ઓકટોબર
14, નવેમ્બર
4, સપ્ટેમ્બર
14, ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
7 મી એપ્રિલને વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?

વર્લ્ડ હેલ્થ ડે
વર્લ્ડ મેટેરોલોજિકલ ડે
વર્લ્ડ એનેસ્થેસ્યા ડે
વર્લ્ડ ટેલ્કોમ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP