જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?

લાઈન એકમો
ખાનગી લિમિટેડ કંપનીઓ
સચિવાત્મક (સ્ટાફ) એકમો
સહાયક એકમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ?

ઓડોનેલ
વુડ્રો વિલ્સન
મેરી પાર્કર
જ્હોન મીલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ?

15 જૂન 2009
15 જૂન 2010
1 જાન્યુઆરી 2009
1 એપ્રિલ 2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

વહીવટદારોનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP