જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? અહેવાલ દસ્તાવેજ પત્ર રજા રીપોર્ટ અહેવાલ દસ્તાવેજ પત્ર રજા રીપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ? એલ.ડી.વાઈટ ડબલ્યુ.એ.રોબસન અર્નસ્ટ ફ્રરન્ડ લૉર્ડ હેવાર્ટ એલ.ડી.વાઈટ ડબલ્યુ.એ.રોબસન અર્નસ્ટ ફ્રરન્ડ લૉર્ડ હેવાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રસી (bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ? સ્વીડિશ ફ્રેન્ચ કોરીયન પર્સીયન સ્વીડિશ ફ્રેન્ચ કોરીયન પર્સીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) દોરવણીના મુખ્યત્વે કેટલા તત્વો છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? મહેસુલ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કૃષિ વિભાગ કાયદા વિભાગ મહેસુલ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કૃષિ વિભાગ કાયદા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP