સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?
સામાન્ય જ્ઞાન (GK)
NFDC (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ___ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે.
સામાન્ય જ્ઞાન (GK)
સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લા માં આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
સામાન્ય જ્ઞાન (GK)
મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી"