ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

રાજ્ય યાદી
સહવર્તી/સમવર્તી યાદી
કેન્દ્ર/સંઘ યાદી
નાગરિકતા યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ -309
અનુચ્છેદ -312
અનુચ્છેદ -311
અનુચ્છેદ -310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ?

ઇંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
અમેરિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય
ઉચ્ચતમ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP