ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ? મે થી એપ્રિલ નવેમ્બર થી ઓકટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ નવેમ્બર થી ઓકટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? કારોબારી સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? ચૂંટણી કમિશ્નરશ્રી માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ચૂંટણી કમિશ્નરશ્રી માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? નગર-પાલિકા રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) કેન્દ્ર સરકાર નગર-પાલિકા રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા પ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા પ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો ? ઈ.સ.1972 ઈ.સ.1971 ઈ.સ.1973 ઈ.સ.1974 ઈ.સ.1972 ઈ.સ.1971 ઈ.સ.1973 ઈ.સ.1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP