બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ?

પ્રચલન
વૃદ્ધિ
પ્રજનન
અનુકૂલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મોટાં કદનાં પ્રાણીઓનાં મૃતદેહો જાળવવાની પદ્ધતિ...

સ્ટફિંગ
ગ્રાફ્ટિંગ
ક્લોનીંગ
સ્કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ભૂમિનિવાસી વનસ્પતિ-જૂથમાં કોનો સમાવેશ થાય છે ?

ત્રિઅંગી
દ્વિદળી
દ્વિઅંગી
એકદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીજગતમાં કૂટદેહકોષ્ઠીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

પૃથુકૃમિ
મૃદુકાય
સૂત્રકૃમિ
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ?

લિનિયસ
વ્હીટેકર
આઈકલર
થીઓફેસ્ટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP