ભારતનું બંધારણ (Constitution Of India)
તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

જવાહરલાલ નેહરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

હરિલાલ કાણિયા
એન. એસ. ઠકકર
ચીમનલાલ વાણિયા
પી. એન. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ?

કેન્દ્રિય નાણાં મંત્રી
પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP