ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ?

ઋગ્વેદ
મૂંડકોપનિષદ
સામવેદ
કઠોરનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ?

કલકતા ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય
બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવે છે ?

16
17
14
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારીકતામાં આવે છે ?

મૂળ અધિકારોનો સંરક્ષણ
બંધારણના ભંગથી સંરક્ષણ
રાજ્યના પરસ્પર વિવાદ
કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ?

42માં
45માં
44માં
46માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP