ભારતનું બંધારણ (Constitution Of India) ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે... નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. વિશેષધિકાર છે. એક પણ નહિ જન્મસિદ્ધ અધિકાર છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. વિશેષધિકાર છે. એક પણ નહિ જન્મસિદ્ધ અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટના સંદર્ભે, હકક અને ફરજ એક સિકકાની બે બાજુ સમાન હોવાને નાતે, હકકનો અર્થ સ્વતંત્રતા / અધિકાર થાય તો, ફરજનો અર્થ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ___ થાય. ભક્તિ જવાબદારી સમજ બેજવાબદારી ભક્તિ જવાબદારી સમજ બેજવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ? બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 10 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી 5 વર્ષ માટે બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 10 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી 5 વર્ષ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? 342 341 202 243-D 342 341 202 243-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના કયા આર્ટીકલ મુજબ અસ્પૃશ્યતા નાબુદીકરણ કરવામાં આવ્યું હતું ? 19 42 17 38 19 42 17 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ? તારાબેન પટેલ એ. એમ. શાહ આઈ. પી. દેસાઈ એ. આર. દેસાઈ તારાબેન પટેલ એ. એમ. શાહ આઈ. પી. દેસાઈ એ. આર. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP