ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

6 મહિના
2 મહિના
1 વર્ષ
3 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

સ્વતંત્રતા
બંધુતા
સમાનતા
ન્યાયપૂર્ણ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ -44
અનુચ્છેદ -16
અનુચ્છેદ -14
અનુચ્છેદ -45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP