કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થયું તે ભારતના કેટલામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા ? બીજા ચોથા ત્રીજા પ્રથમ બીજા ચોથા ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટ્રોરલ આસિસ્ટન્ટ (IDEA)ના સલાહકાર બોર્ડમાં ક્યા ભારતીયને સમાવવામાં આવ્યા ? સુનીલ અરોરા એ.કે. જ્યોતી ઓમ પ્રકાશ રાવત સુશીલ ચંદ્રા સુનીલ અરોરા એ.કે. જ્યોતી ઓમ પ્રકાશ રાવત સુશીલ ચંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ? કાઠમંડુ રાંચી ઢાકા ટોક્યો કાઠમંડુ રાંચી ઢાકા ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશની ટીમે SAFF U19 મહિલા ફુટબોલ ચેમ્પિયનશિપ 2021 જીતી ? બાંગ્લાદેશ શ્રીલંકા ભારત વિયેતનામ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ભારત પ્રવાસન વિકાસ નિગમ'ના નવા અધ્યક્ષ તરીકે કોણ પદભાર સંભાળ્યો છે ? ગંજી કમલા વી રાવ સંબિત પાત્રા વિરેન્દ્ર સિંહ જી.કિશન રેડ્ડી ગંજી કમલા વી રાવ સંબિત પાત્રા વિરેન્દ્ર સિંહ જી.કિશન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ(ISR) 2022 અનુસાર, ક્યુ રાજય ટોચના સ્થાને છે ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP