ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 જાન્યુઆરી, 1949
24 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1948
27 ડિસેમ્બર, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયન્ત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયુ સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ?

બદનક્ષી
ભરણપોષણ
લગ્ન
વારસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ?

પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)
કેન્દ્રીય નાણાંમંત્રી
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP