ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 243
આર્ટિકલ – 164
આર્ટિકલ – 275
આર્ટિકલ – 338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 157
અનુચ્છેદ 158 (2)
અનુચ્છેદ 158
અનુચ્છેદ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.

સમાનતા
તક
સ્વતંત્રતા
ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP