ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 19 20 22 23 19 20 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? 403 417 395 421 403 417 395 421 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ? 48 દિવસ 30 દિવસ 24 દિવસ 12 દિવસ 48 દિવસ 30 દિવસ 24 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 25 સભ્યો 22 સભ્યો 18 સભ્યો 30 સભ્યો 25 સભ્યો 22 સભ્યો 18 સભ્યો 30 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? વડોદરા મણિનગર આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ વડોદરા મણિનગર આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP