કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઈનપુટ ડિવાઈસ નથી ?
કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહિ ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહેવાય.
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ એકાઉન્ટ સાથે કનેક્ટ થવાની પદ્ધતિને શું કહેવાય છે ?
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરને જાણતાં કે અજાણતાં ખોટું ઈનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે ?