GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી' બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો. અરવિંદ વૈદ્ય પ્રફુલ્લભાઈ ખરસાણી જયશંકર ભોજક પ્રભાશંકર ત્રિવેદી અરવિંદ વૈદ્ય પ્રફુલ્લભાઈ ખરસાણી જયશંકર ભોજક પ્રભાશંકર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઈ સોફ્ટવેરની જુની આવૃત્તિના સ્થાને તેની નવી અઘતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ? સ્ટોર અપગ્રેડ બેકઅપ રિસ્ટોર સ્ટોર અપગ્રેડ બેકઅપ રિસ્ટોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? . @ * $ . @ * $ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઇપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? Modify Edit Rename Change Modify Edit Rename Change ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP